Charotar Sandesh
ઈન્ડિયા

દેશને મળશે આજે નવા ઉપરાષ્ટ્રપતિ : મતદાન શરૂ : વડાપ્રધાન મોદીએ કર્યું મતદાન

મતદાન (election) સંસદ

ન્યુ દિલ્હી : ભારતના નવા ઉપ રાષ્ટ્રપતિ (india vice president) માટે આજે મતદાન થરૂ થયેલ છે, દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ ભવન પહોંચી સૌથી પહેલાં મતદાન કર્યું છે, આ મતદાનમાં લોકસભા-રાજ્યસભાના સભ્યો પોતાનું મતદાન (election) સંસદ ભવનમાં સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન (election) કરી શકશે. વધુમાં આ મતદાન (election) પુર્ણ થયા બાદ જ તુરંત મતગણતરી (election result) શરૂ કરાશે.

મતગણતરી બાદ મોડી સાંજ સુધી ચૂંટણીના પરિણામો જાહેર કરી દેવાશે

NDA એ આ ચૂંટણીમાં પશ્વિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, બીજી તરફ સામે માર્ગરેટ અલ્વા મેદાનમાં છે

Other News : CWG 2022 : ગોલ્ડ મેડલોનો વરસાદ : બજરંગ બાદ સાક્ષી મલિકે 63 KG કેટેગરીની ફાઈનલમાં ગોલ્ડ જીત્યો

Related posts

ભારતમાં કોરોનાનો વધતો કહેર : ૫૨ના મોત, ૧૭૦૦થી વધુ સંક્રમિત…

Charotar Sandesh

કોરોના એક્સપ્રેસ અનસ્ટોપેબલ : ૨૪ કલાકમાં ૧૦ હજાર કેસ, ૩૮૦ના મોત

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં ૫૪ હજારથી વધુ કેસ, રેકોર્ડબ્રેક ૮૫૦થી વધુના મોત…

Charotar Sandesh