Charotar Sandesh
ગુજરાત

આરટીઈ પ્રવેશ માટેની તારીખ જાહેર કરાઈ, હવે આ તારિખથી ફોર્મ ભરાવવાનું શરૂ થશે

રાજ્યમાં આરટીઈ

રાજ્યમાં આરટીઈ એક્ટ અંતર્ગત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે પ્રવેશ માટેની તારીખો જાહેર કરાઈ છે, RTE માટે હવે આગામી ૧૦ એપ્રિલથી ફોર્મ ભરાવવાનું શરૂ થશે. તારિખ ૧૦ થી ૨૨ એપ્રિલ સુધીમાં વાલીઓ પોતાના બાળક માટે ફોર્મ ભરી શકશે.

મુખ્યત્વે પ્રવેશ માટે ૧ જૂન ૨૦૨૩ સુધીમાં બાળકે ૬ વર્ષ પૂર્ણ કરેલ જોઈએ

RTEના ફોર્મ ઓનલાઈન ભરી પોતાના બાળકને સારું શિક્ષણ પુરું પાડી શકશે. દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મળે, પણ પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે સારી શાળામાં પ્રવેશ ન મળતા તે ચિંતામાં આવતા હોય છે.

Other News : વડતાલધામ દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ચૈત્ર સુદ નોમથી પૂનમ સુધી ચૈત્રી સમયાનો પ્રારંભ

Related posts

ડુંગળી બાદ હવે મરચાંના ભાવ માં ઉછાળો આવતા ગૃહિણીઓનું બેજટ ખોરવાયુ…

Charotar Sandesh

આણંદ : ઇરમાના ૪૦મા સ્થાપના દિનની ઉપરાષ્ટ્રપતિશ્રી વૈકૈંયા નાયડુની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી…

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી માર્ગદર્શિકા જાહેર, કોરોનામાં ખાસ વ્યવસ્થા…

Charotar Sandesh