Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

શ્રી મહાસતિ અનસૂયા માતાજીના મંદિરે અર્પણ કરાયેલ હિરા-માણેક-સોનાના ઘરેણા દર્શનનો કાર્યક્રમ યોજાયો

શ્રી મહાસતિ અનસૂયા

શ્રી મહાસતિ અનસૂયા માતાજી ચૈત્ર પૂર્ણિમાના દિવસે શ્રી મહાસતિ અનસૂયા માતાજીને વડોદરાના મહારાજા શ્રી મલહારાવ ગાયકવાડ જ્યારે ૯ રૂપિયા તોલા સોનુ હતુ ત્યારે સવા લાખ હિરા, માણેક, મોતી જડેલ સોનાના ઘરેણાના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

નોંધનીય છે કે, વર્ષો પહેલા વડોદરાના મહારાજા શ્રી મલહારાવ ગાયકવાડે કોડને મટાડવા સિનોર, જિ. વડોદરા ખાતેની પવિત્ર માટીનો ઉપયોગ કરતા કોડ મટી ગયેલ, જેથી મહારાજે સવા લાખના હિરા-સોનાના ઘરેણા સાથે મંદિરનું નિર્માણ કરેલ, જેનો લાભ આજદિન સુધી ભક્તો લઈ રહ્યા છે.

  • Mayurbhai Joshi – Mo. 95106 63007

Other News : આણંદ લોકસભા બેઠક માટે ૦૭ ઉમેદવારો મેદાનમાં : આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન

Related posts

નમામી દેવી નર્મદે : જેઠ સુદ એકમથી તા. ૩૦ સુધી ગંગા દહસેહરામાં નર્મદા સ્નાનનું અનેરું મહત્વ

Charotar Sandesh

સુરત અગ્નિકાંડમાં એફસએફલનો રિપોર્ટ રજૂઃ આગ આર્કેડની અંદરથી લાગી હતી…!!

Charotar Sandesh

દેશમાં સૌથી ઓછા પોઝિટિવિટી રેટમાં સુરત શહેરનો સમાવેશ, ૨૮ કોવિડ સેન્ટર કરાયા બંધ…

Charotar Sandesh