Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સર્વ સમાજ સેના દ્વારા પ્રથમ સમુહ લગ્નઉત્સવ અડાસ ખાતે યોજાયો

પ્રથમ સમુહ લગ્નઉત્સવ

આણંદ : અડાસ ખાતે સર્વ સમાજ સેના દ્વારા પ્રથમ સમુહ લગ્નોઉત્સવ યોજાયો હતો. આ સમુહ લગ્નમાં ફુલ 12 નવદંપતીઓએ લગ્ન ફેરા ફરી ને નવજીવનની શરૂઆત કરી છે.

સમુહ લગ્નઉત્સવમાં માં-બાપ વિહોણી છોકરીઓને નિઃશુલ્ક લગ્ન કરાવીને સમાજને નવો રાહ ચીંધ્યો છે,દાતાઓ એ ઉદાર હાથે દાનનો ધોધ વરસાવીને માં-બાપ વિહોણી ગરીબ કન્યાઓ નું કન્યાદાન કરીયું હતું.

સર્વ સમાજના અજયસિંહ રાજએ લગ્નઉત્સવનું સરસ આયોજન કરીયું હતું

આ પ્રસંગે ભાજપના મહિલા અગ્રીણ અને પૂર્વ પ્રદેશ મંત્રી અને દાહોદ જિલ્લા સંગઠન પ્રભારી ર્ડો.હંસાકુંવરબા રાજ,સર્વ સમાજ સંગઠનના સંયોજક અને યુવા અગ્રીણ મહિપતસિંહ ચૌહાણ, આણંદ જિલ્લા પંચાયત સભ્ય સુનિલભાઈ સોલંકી,પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પીયૂષકુમાર રાજ,ગામના આગેવાન રામસિંહ રાજ,કરણી સેના પ્રમુખ રાજસિંહ શેખાવત,મૂળરાજસિંહ સોલંકી,બળવંતસિંહ ગોહેલ,ટીનાભાઈ ચૌહાણ, શશી પારેખ, દિવ્યેશસિંહ રાજ વગેરે અને સર્વ સમાજ સેનાના જિલ્લાના અલગ અલગ ગામોમાંથી આવેલા નવયુવાનો હાજર રહ્યા હતા.

Jignesh Patel, Anand

Other News : તા. ૩૧મી મે સુધી ગણેશ ચોકડી થી સોજિત્રા તરફના માર્ગ ઉપર વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ, જુઓ વિગત

Related posts

કોરોનાને લઈ આણંદ જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી : નાપાડમાં એસઆરપી દ્વારા ફુટ પેટ્રોલિંગ…

Charotar Sandesh

જનાક્રોશની જીત : સવા મહિને સરકાર ઝૂકી, હેલ્મેટ પહેરવામાંથી મુકિત…

Charotar Sandesh

ચરોતરનું પેરિસ તરીકે ઓળખાતા ધર્મજ ગામે ‘ધર્મજ ડે’ની વર્ચ્યુઅલ ઊજવણી થશે…

Charotar Sandesh