Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ભાલેજ ઓવરબ્રિજ નિર્માણનો મુદ્દો અભરાઇ પર ચઢ્યો ! મોટા અકસ્માતની રાહ જોતું તંત્ર ?

ભાલેજ ઓવરબ્રિજ નિર્માણ

પાલિકા વિપક્ષ નેતા દ્વારા ચાર વર્ષ પૂર્વ આ બ્રીજ મુદ્દે કરેલી રજૂઆત એળે ગઇ : Daily 5 હજાર વાહનો પસાર થવાથી ટ્રાફિક જામના દ્રશ્યો

આણંદ : આણંદના વિવિધ વિસ્તારમાં વકરતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ચાર જેટલા Flyover સાકાર માટે સ્થાનિક નેતાઓની માગ પર મંજૂર કરવામા આવ્યા છે. ત્યારે સૌથી વધુ ભારણ ધરાવતા અને બિસ્માર ભાસતા છાશવારે અકસ્માત તથા ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ભાલેજ overbridge ની માગ અભરાઇએ કેમ?

ચારવર્ષ પૂર્વ પાલિકા વિપક્ષ નતા દ્વારા સરકારના સ્વાગત કાર્યક્રમમાં પણ સદર બ્રીજના પ્રશ્નને ઉઠાવવામાં આવ્યો હતો

પરંતુ સમયાંતરે વિકાસ વેગ પડતા વાહનોના આવાગમનની ભરમાર સદર બ્રીજ પરથી વધવા પામતા છેલ્લા કેટલાક સમયથી બિસ્માર બનેલ બ્રીજને થાગડથીગડથી મજબૂત રાખવાના પ્રયાસ ઉપરાંત સજતા અકસ્માત અને વકરતી Traffice સમસ્યાના પગલે નવો flyover અથવા બ્રીજ પહોળો કરવા માગ વન બનવા છતાં તેને અભરાઇએ ચઢાવવાના ખેલ રચાયા હોય તેમ સ્થાનિક નેતાઓ ની માગ પર સરકાર દ્વારા વિવિધ વિસ્તારની ટ્રાફિક સમસ્યા ઉકેલ માટે ચાર જેટલા વાયઓવર બાર કરવામાં આવ્યા તો ભાલેજ ઓવજની ઉપેલા કેગ કેચ વડાપ્રધાન મોદીની વિચારધારાના લિરા ઉડાડવામાં આવી રહ્યા છે? કોને રસ ? જેવા સવાલ સાથે ચારવર્ષ પૂર્વ પાલિકા વિપક્ષ નેતા સલીમ દિવાન દ્વારા સરકારના સ્વાગત કાર્યક્રમમાં Bhalej Overbrdge મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

પરંતુ બાદમાં પાણીનું નામ ભૂ સાબિત થવા પામતા કરી Bhalej Overbrdge ને પહોળો કરવામાં આવે કા પાંચમાં પણ અન્ય કરતાં વધુ મહત્વના મનાતા ફલાયઓવર મંજૂર કરવામાં આવે તેવી માગ સલીમ દિવાન દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

Other News : સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદીનું નામ જોડવામાં આવતા સરદાર પટેલ પ્રેમીઓમાં નારાજગી

Related posts

અડાસના સામાજીક સેવક જયરાજભાઈના જન્મદિન નિમિત્તે આણંદ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો

Charotar Sandesh

બાળકોને ઓનલાઈન શ્રેષ્ઠ શિક્ષણ અને પ્રવૃત્તિઓમાં જોડતી જિલ્લાની એકમાત્ર પ્રાથમિક શાળા…

Charotar Sandesh

સમગ્ર આણંદ જિલ્‍લામાં લાગુ કરાયેલ હથિયારબંધી – સભા-સરઘસબંધી…

Charotar Sandesh