Charotar Sandesh
ઈન્ડિયા

આવતીકાલે પાંચ રાજ્યોના ચુંટણી પરિણામ આવશે : એક્ઝિટ પોલ બાદ ભારે ઉત્તેજના

વિધાનસભાની ચુંટણી

ઉતરપ્રદેશમાં ભાજપ-યોગી સરકારની વાપસી નિશ્રિ્‌ચત પણ એક એકઝીટ પોલના અનુમાનથી અખિલેશને આશા

ઉત્તરપ્રદેશ : દેશની પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણી યોજાઈ ગઈ, જેમાં આવતીકાલે ચુંટણીનું પરિણામ આવશે જેને લઈ ભારે ઉત્તેજના જણાઈ રહી છે. ઉતરપ્રદેશ, પંજાબ, ઉતરાખંડ, ગોવા તથા મણીપુરમાં પરિણામો પુર્વેના એકઝીટ પોલે પરીસ્થિતિ વધુ રસપ્રદ બનાવી છે અને ઉતર પ્રદેશમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે તેવા એક સિવાયના અન્ય તમામ એકઝીટ પોલ કરે છે અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર નિશ્ચિત માનવામાં આવી રહી છે.

દેશના પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીના પરિણામોની આવતીકાલે જાહેરાત પુર્વે જ તમામ પાંચ રાજયોમાં રાજકીય ગતિવિધિ તેજ બની છે અને રાજકીય પક્ષો પરિણામ સાથે જ સરકાર બનાવવાના તેના દાવા તેજ કરવા માટે પક્ષના સીનીયર નેતાઓને આ રાજયોની રાજધાનીમાં કેમ્પ કરાવ્યા છે તથા આ સપ્તાહ હવે દેશમાં રાજકીય ગતિવિધિની નવી તિવ્રતા જોવા મળશે.

Other News : વડાપ્રધાન મોદી તા. ૧૧ અને ૧ર માર્ચે ગુજરાત પ્રવાસે આવશે : જાણો શું છે મોટા કાર્યક્રમો વિગતવાર

Related posts

કેનેડાએ ભારતની-ફ્લાઈટ્‌સ પરનો પ્રતિબંધ ૨૧-ઓગસ્ટ સુધી લંબાવ્યો

Charotar Sandesh

બુરખા પર પ્રતિબંધને સાધ્વી પ્રજ્ઞાનું સમર્થન, BJPએ કર્યો વિરોધ

Charotar Sandesh

સુશાંત કેસઃ સુપ્રીમ કોર્ટમાં રિયા અને બિહાર સરકારે દાખલ કર્યો જવાબ…

Charotar Sandesh