Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

વિદેશના સિક્સલેનને પણ ટક્કર આપે એવો ગુજરાતમાં આ સિક્સલેન રોડ બન્યો છે : જુઓ તસ્વીરો

સિક્સલેન રોડ

કેન્દ્ર સરકારના ભારત માલા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના જામનગરથી Punjabના અમૃતસર સુધી દેશના સૌથી લાંબા ઇકોનોમિક કોરિડોરનું નિર્માણ થઈ ચૂક્યું છે.

દેશની પશ્ચિમ સરહદે નિર્માણાધીન આ કોરિડોર ૧૨૨૪ કિલોમીટર લાંબો છે અને તેનો સૌથી મોટો હિસ્સો રાજસ્થાનમાંથી પસાર થાય છે. તે પંજાબના Amrutsarને ગુજરાતના Jamnagar સાથે જોડે છે.

અમૃતસર-જામનગર એક્સપ્રેસવેનો એક ભાગ પણ રાજસ્થાનમાંથી પસાર થશે, આ સાથે રાજસ્થાનના અનેક જિલ્લાઓ ગુજરાત ઉપરાંત Punjab અને Hariyana સાથે સીધા જોડાઈ જશે, એક્સપ્રેસ વેને વધુ ઉયોગી બનાવવા માટે ૬ લેનનો એક્સેસ કંટ્રોલ રોડ પણ બનાવાયો છે

Kotputli-ambala ગ્રીનફિલ્ડ કોરિડોરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે, આ કોરિડોરમાં વાહનો દોડી શકશે. કાર્ગોની સાથે સાથે કાર-બસ પણ પહેલા કરતા ઓછા સમયમાં ગંતવ્ય સ્થાને પહોંચી શકશે. દેશમાં ઝડપી પરિવહનને પ્રોત્સાહન આપવા માટે, ઘણા ભાગોમાં હાઇ-સ્પીડ રોડ નેટવર્કનું નેટવર્ક નખાઈ રહ્યો છે.

Other News : ગુજરાત સહિત દેશના દિવસભરના મુખ્ય સમાચારો જુઓ એક ક્લીકમાં

Related posts

આણંદ લોકસભામાં કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ના સમર્થન માં બોરસદ અને સોજીત્રા વિધાનસભા ના યુવાનો અને વડીલો એ વિશાળ બાઇક રેલી યોજી હતી.

Charotar Sandesh

રાજ્યમાં લોકડાઉન દરમિયાન ઘરેલું હિંસાના કેસામાં ૫૦ ટકાનો વધારો થયો…

Charotar Sandesh

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો : ઝાકળથી રસ્તા ભીંજાયા…

Charotar Sandesh