Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ તાલુકાના નાવલી રિસોર્સ રૂમ ખાતે વિશ્વ વિકલાંગ દિવસ ઉજવવામાં આવ્યો

વિશ્વ વિકલાંગ દિવસ

Anand : તારીખ ૦૪/૧૨/૨૦૨૩ ના નાવલી રિસોર્સ રૂમ ખાતે ૨૭ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થી બાળકો અને તેમના વાલી સાથે વિશ્વ વિકલાંગ દિવસ ઉજવવામાં આવ્યો, જેમાં દિવ્યાંગ બાળકોના હાથેથી કેક કાપી ને ઉજવણી કરવામાં આવી તેમજ વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી બાળ ગીત તેમજ સ્લોગન કાર્ડ બનાવામાં આવ્યાં જન જાગતી અંગે રેલી કરવામાં આવી.

દિવ્યાંગનું વિશ્વ વિકલાંગ દિનનું મહત્વ અને બાળક વાલીઓ ને નાસ્તો તેમજ કોલ્ડ ડ્રિન્ક આપવામાં આવી

આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવા શ્રી મિતેશ પારેખ સાહેબ હિતેશભાઈ, નરેન્દ્ર ભાઈ સ્પેશ્યલ એજ્યુકેટર દ્વારા યોજવામાં આવ્યો.

  • Ketul Patel

Other News : નડિયાદ : ૭ ડિસેમ્બરે નૂતન મંદિરમાં મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે મુર્તિપ્રતિષ્ઠાવિધિ યોજાશે

Related posts

ખેડા : ઠાસરા શોભાયાત્રા પથ્થરમારાની ઘટનામાં આરોપીઓ સામે FIR, ૧૧ની ધરપકડ

Charotar Sandesh

આણંદમાં બિલ્ડીંગના પાંચમા માળેથી યુવક પટકાયો, ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયો

Charotar Sandesh

આણંદ : પિતાની છત્રછાયા ગુમાવનાર ચંદ્રકાંતના જીવનમાં સ્પો્ન્સરશીપ યોજનાએ પ્રાણ પૂર્યો…

Charotar Sandesh