Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કિશાન દિવસ નિમિત્તે આણંદ લોકસભા સાંસદ મિતેશભાઈ પટેલે નાવલી ગામની મુલાકાત લીધી…

આણંદ : લોકસભા સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા કિશાન દિવસ નિમિત્તે તાલુકાના નાવલી ગામની મુલાકાત લીધી હતી.

જેમાં ખેડૂતોનો કોઈપણ પ્રશ્ન હશે તો તેનું નિરાકારણ લાવવાની હૈયાધારણા ઉપસ્થિત સૌ ખેડૂતમિત્રોેને આપવામાં આવી હતી.

  • Jignesh Patel, Anand

Related posts

આણંદ જિલ્લામાં ધીમા પગલે પ્રવેશતા કોરોનાથી ફફડાટ : આજે આણંદ-વિદ્યાનગરમાં વધુ ૩ કેસો…

Charotar Sandesh

પશુપાલકો માટે દિવાળી ભેટ : અમૂલે દૂધના ખરીદી ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો કર્યો

Charotar Sandesh

BVM બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે “મેટર ધેટ મેટર્સ (મહત્વનો મુદ્દો)” વિષય પર પ્રવચન યોજાયું…

Charotar Sandesh