Charotar Sandesh
ઈન્ડિયા

શોપિયામાં એન્કાઉન્ટર : સેનાએ એક આતંકીને ઠાર માર્યો…

શ્રીનગર : સાઉથ કાશ્મીરના શોપિયાં જિલ્લાના મોલુ ચિત્રાગમમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ છે. જેમાં એક આતંકી ઠાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ સર્ચ ઓપરેશન શરૂ છે.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા રવિ કુમાર સિંહની પત્નીએ આજે કહ્યું, મારો પતિ દેશની સુરક્ષા માટે દુશ્મનો સાથે લડતી વખતે વીર ગતિને પ્રાપ્ત થયો તેનો મને ગર્વ છે. મારો પતિ દેશ માટે જીવતો હતો અને દેશ માટે જ શહીદ થયો.

Related posts

‘મેડ ઈન ચાઈના’માં ગુજરાતી ગરબાનું સોંગ હશે

Charotar Sandesh

મહારાષ્ટ્ર : ઘરમાં ઘુસીને ભાજપના નેતા સહિત પરિવારના પાંચ સભ્યોની નિર્મમ હત્યા….

Charotar Sandesh

કરણ જોહર વડાપ્રધાન બનશે તો આ સેલિબ્રિટીઓને આપશે વિશેષ મંત્રાલયોની જવાબદારી

Charotar Sandesh