Charotar Sandesh
બોલિવૂડ

અજય દેવગણ સાથે પાન મસાલાની જાહેરાત પર શાહરુખ ખાન થયો ટ્રોલ…

મુંબઈ : બહુ ઓછી વખત જોવામાં આવ્યું છે કે બાદશાહ શાહરૂખ ખાન અને બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગન મોટા પડદે એક સાથે દેખાયા છે. પરંતુ તાજેતરમાં જ આ બંનેએ સાથે મળીને એક એડ શૂટ કરીને લોકોને ચોંકાવી દીધા છે. શાહરૂખે પાન મસાલાની કંપની ‘વિમલ’ માં અજય દેવગન સાથે જોડી બનાવી છે. જો કે એડ જોયા બાદ લોકો શાહરૂખને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે.
શાહરૂખ અને અજય દેવગનની જોડી વર્ષો પછી ટીવી પર જોવા મળી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે, લોકો કહે છે કે શાહરૂખની બ્રાન્ડ વેલ્યુ પહેલાથી જ ઓછી થઈ ગઈ છે અને તેથી જ હવે તેઓ પાન મસાલા કંપનીઓ માટે પણ એડ બનાવી રહ્યો છે.

Related posts

હાલમાં હું ૩૨ વર્ષની છું પરંતુ હું ઘણાં વર્ષો સુધી ૨૮ની જ હતીઃ સ્વરા ભાસ્કર

Charotar Sandesh

કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ ‘થલાઈવી’ના તમિલ વર્ઝનને ’યુ’ સર્ટિફિકેટ મળ્યું…

Charotar Sandesh

રામ મંદિરના અભિષેક માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કંગના રનૌતને આમંત્રણ આપ્યું નહીં

Charotar Sandesh