Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા : બિલ ગામમાં શરૂ કરાયેલ ભાજપ જનસંપર્ક કાર્યાલય દ્વારા વિકાસના કામો પૂર્ણ કરાયા…

વડોદરા : ડભોઈ વિધાનસભા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા)ના માધ્યમથી તેમજ માર્ગદર્શન હેઠળ બિલ ગામમાં લોકોના પ્રશ્નો સાંભળવા સહિત નિરાકારણ લાવવા ભાજપ જન સંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવેલ છે.

આ કાર્યાલયમાં સ્ટ્રીટ લાઈટ, ગટરલાઈન સહિતની કેટલીક ફરિયાદો મળી હતી, જે બાદ જીગાભાઈ જય રણછોડ દ્વારા આ પ્રશ્નોના નિરાકારણ લાવી નાના મોટા અનેક કામોને પુરા કરવામાં આવેલ છે, જે કાર્યોને લોકોએ બિરદાવી પ્રશંસા કરેલ છે.

  • Ravi Patel, Vadodara

Related posts

ભાજપ : ખેડા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

Charotar Sandesh

વડોદરાના નાયબ મામલતદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ

Charotar Sandesh

વડોદરાના બીલ ગામમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનાર વાનચાલક સમયસર ન આવતાં સ્થાનિકોમાં રોષ…

Charotar Sandesh