Charotar Sandesh
ઈન્ડિયા

હું આદિત્યનાથ યોગી ઈશ્વરના શપથ લઉં છું કે… આજે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે સીએમ યોગી

આદિત્યનાથ યોગી

ઉત્તરપ્રદેશ : બિહારના સીએમ નીતિશ કુમાર, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સહિત લગભગ ૧૨ રાજ્યોના સીએમ સ્ટેડિયમ પહોંચી ગયા છે. ૩ઃ૩૦ વાગે વડાપ્રધાન અરપોર્ટ પર પહોંચશે.

નવા કેબિનેટમાં 52 મંત્રીઓ હશે, કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠક ડેપ્યુટી CM બનશે; PM મોદી લખનઉ પહોંચ્યા

વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે સીએમ યોગી, કેશવ પ્રસાદ મૌર્ય એરપોર્ટ જવા રવાના થઈ ગયા છે

હું આદિત્યનાથ યોગી ઇશ્વરના શપથ લઉં છું… આ લાઇન સાથે યુપીમાં યોગી સરકાર ૨.૦ શાસન શરૂ થશે. લખનઉના ઈકાના સ્ટેડિયમમાં સાંજે ૪ વાગે યોગી બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે.

આ પહેલા મોટા સમાચાર એ છે કે અગાઉની સરકારના ૨૦ મંત્રીઓને બહાર કરવામાં આવ્યા છે. એટલે કે આ વખતે તેમને કેબિનેટમાં સ્થાન નથી મળી રહ્યું. કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠક ડેપ્યુટી સીએમ બનશે.

Other News : જનસેવકની અનોખી જનસંવેદના : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક વડોદરાના સુખાલીપુરા ગામે પહોચ્યા

Related posts

ગુરુ રંધાવા અને પીટબૂલનું આ સોંગ બે દિવસમાં જોવાયું 5 કરોડવાર, તમે જોયું કે નહીં

Charotar Sandesh

કોરોના વેક્સિનનો એક ડોઝ કોરોનાથી મોત થનારને રોકવામાં ૮૨ ટકા અસરકારક…

Charotar Sandesh

દેશમાં કોરોનાના કેસ ૭ લાખને પાર : મૃત્યુઆંક ૨૦,૧૬૦એ પહોંચ્યો…

Charotar Sandesh