Charotar Sandesh
ગુજરાત

ધોરણ ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર કરાશે અને ધોરણ ૧૦નું આ તારિખે આવશે, જુઓ

ધોરણ ૧ર સામાન્ય પ્રવાહ

Gandhinagar : રાજ્યમાં બોર્ડની પરિણાઓનું પરિણામ જાણવા વિદ્યાર્થીઓ આતુર બન્યા છે, ત્યારે ધોરણ ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે જાહેર કરવામાં આવશે, જ્યારે ધોરણ ૧૦નું પરિણામ આગામી ૬ જૂને જાહેર કરાશે.

રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્‌વીટ કરી માહિતી આપેલ કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ ૧ર સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું માર્ચ-એપ્રિલ ર૦રર ની પરીક્ષાનું પરિણામ તારિખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૮ કલાકે પ્રસિદ્ધ કરાશે. તેમજ ધોરણ ૧૦નું પરિણામ તા. ૦૬ જૂનના રોજ સવારે ૮ કલાકે જાહેેર થશે.

ગત વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પણ પરિણામ જાહેર થયેલ જોઈ શકાશે

ઓનલાઈન પરિણામ બાદ થોડા દિવસોમાં સ્કૂલમાંથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.

Other News : આગામી ચુંટણી પહેલા ભરતસિંહની મોટી જાહેરાત : હું થોડા સમય માટે રાજકારણમાંથી બ્રેક લઈ રહ્યો છું

Related posts

સિવિલમાં વેક્સીનના બુસ્ટર ડોઝનું ટ્રાયલ શરૂ, પ્રથમ ડોઝ ૫૫૦ સ્વંયસેવકોને અપાયો…

Charotar Sandesh

ઉનાળાની એન્ટ્રી : રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો…

Charotar Sandesh

સરકારે રક્ષાબંધન, ગણેશોત્સવ સહિતના તહેવારોને લઈને જાહેર કરી ગાઈડલાઈન

Charotar Sandesh