Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં તમને કામ લાગે તેવી આ ત્રણ વેબસાઈટ : જુઓ વિગત

વેબસાઈટ

ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ યોજાનાર છે, ત્યારે ૧ ડિસેમ્બર અને પ ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન થનાર છે, ત્યારે ઘરેબેઠા ઓનલાઈન આ ત્રણ વેબસાઈટની મદદથી ચુંટણીને લગતી માહિતી મેળવી શકો છો.

જેમાં (૧) voterportal.eci.gov.in આ વેબસાઈટમાં એકાઉન્ટ બનાવવાનું રહેશે, જેની મદદથી તમે વોટિંગ કાર્ડમાં એડ્રેસ ચેન્જ, નામ-ફોટો ચેન્જ કરી શકો છો.

(ર) electoralsearch.in આ વેબસાઈટની મદદથી તમારું નામ મતદાર યાદીમાં છે કે નહિ ? અને કઈ જગ્યાએ મતદાન કરવાનું છે ? તેની માહિતી મેળવી શકો છો.

(૩) affidavit.eci.gov.in આ વેબસાઈટની મદદથી તમે તમારા મતદાન બેઠક ઉપર કયા ઉમેદવારો ઉભા છે અને તેમની સંપૂર્ણ માહિતી એફીડેવીટ સાથે જોઈ શકો છો અને તેમની સંપૂર્ણ માહિતી જાણી શકો છો.

ત્યારે આ ત્રણેય વેબસાઈટની મદદથી આપ ઘરેબેઠા ચુંટણીને લગતી માહિતી મેળવી શકો છો.

Other News : Election : આણંદની સાત બેઠક પર ૪૮ અપક્ષ તથા અન્ય ઉમેદવારો હારજીત નક્કી કરશે

Related posts

રૂપાણી સરકારનું રૂપાળુ પેકેજઃ ૧ લાખની લૉન માત્ર ૨ ટકાના દરે મળશે…

Charotar Sandesh

કોરોના કાળમાં લાંચિયા અધિકારીઓ પર કાર્યવાહીનો રેકોર્ડ, ૨૦૨૦માં ૧૯૮ કેસ…

Charotar Sandesh

મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એક્સપ્રેસ સહિત ૧૫ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે…

Charotar Sandesh