Charotar Sandesh
વર્લ્ડ

USA : ન્યુ જર્સીમાં આગની દુર્ઘટના : કાર્ગો શિપ આગ સામે લડતા બે અગ્નિશામકો માર્યા ગયા

બે અગ્નિશામકો

USA : અમેરિકાના ન્યુજર્સીમાં એક મોટી આગની દુર્ઘટના સર્જવા પામી હતી, જેમાં બે અગ્નિશામકોએ જીવ ગુમાવ્યો હતો, જેને લઈ અગ્નિશામક દળ વિભાગમાં શોકની લાગણી પ્રવર્તવા પામી હતી.

ન્યુ જર્સીમાં કાર્ગો શિપ આગ સામે લડતા બે અગ્નિશામકો માર્યા ગયા, અધિકારીઓનું કહેવું છે કે, એક વિશાળ કાર્ગો જહાજ પર જંગી આગ સામે લડતી વખતે ન્યુ જર્સીના બે અગ્નિશામકો માર્યા ગયા હતા.

Other News : રાજ્યમાં મેઘરાજાના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન : જળબંબાકારની સ્થિતિ સર્જાશે

Related posts

અમેરિકામાં શાળાઓ ખોલવી ભારે પડી : બાળકો પર કોરોના વાયરસનો કહેર, આંકડો ચોકાવનારો

Charotar Sandesh

વિશ્વના કેટલાય દેશોમાં લોકો અકળાયા : લોકડાઉન સામે દેખાવો…

Charotar Sandesh

કેલીફોર્નિયાની અર્વાઈન શ્રીનાથજી હવેલી ખાતે તુલશી વિવાહ યોજાયો…

Charotar Sandesh