Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ન્યુ દિલ્હી ખાતે રાજ્યના પાંચ IPSની નિમણુંકમાં આણંદના પોલીસ વડા પ્રવિણકુમારની પસંદગી કરાઇ

પોલીસ વડા પ્રવિણકુમાર

આણંદ : છેલ્લા બે વર્ષથી આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા આઈ પી એસ પ્રવીણકુમાર મીણા ની નિમણુંક સીબીઆઈ તરીકે કરવામાં આવી છે. જોકે છેલ્લા બે વર્ષ દરમ્યાન પ્રવીણકુમાર દ્વારા આણંદ જિલ્લાના તમામ તાલુકાના પોલીસ સ્ટેશન એલ સી બી, એસ ઓ જી, રૂરલ, સીટી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની કામગીરી ભારે કુશળતા પૂર્વક કરતા ચોરી, લૂંટફાટ, ઘરફોડ, હત્યા સહિતના ગુનાઓને ભારે કુનેહપૂર્વક સફળતાથી ઉકેલવામાં આવ્યા હતા.

સમગ્ર જિલ્લામાં શાંતિ અને સલામતી માટે સદાય તત્પર રહી ભાઈચારાની ભાવના સાથે પોતાની ફરજ બજાવતા ટૂંક સમયમાં જ તેઓ સમગ્ર જિલ્લામાં પ્રસિદ્ધિ પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માંથી કેટલાક આઈ પી એસ અધિકારીઓને Delhi CBI તરીકે નિમણુંક કરવામાં આવી છે.

રાજ્યમાંથી કુલ પાંચ આઈપીએસની િ ન મ ણ ુ ં ક કરવામાં આવી છે જેમાં આણંદ જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર મીણાની પસંદગી કરવામાં આર્વંઈા આગામી સમયમાં પ્રવીણકુમાર હવે સીબીઆઈની ભૂમિકા ભજવશે.

Other News : આણંદ : ચેક રિટર્ન કેસમાં એક વ્યક્તિને કસુવરવાર ઠેરવી એક વર્ષની સજા ફટકારતી ખંભાત કોર્ટ

Related posts

ધોરણ ૧૦ : આણંદ જિલ્લાનું પ૯.૮૧ અને ખેડાનું પ૭.૩૭ ટકા પરિણામ જાહેર

Charotar Sandesh

નવરાત્રિ હસ્‍તકલા પ્રદર્શન-સહ વેચાણનો દ્વારકેશ ગ્રાઉન્‍ડ ખાતે પ્રારંભ  કરાવતા જિલ્‍લા કલેકટર આર.જી.ગોહિલ

Charotar Sandesh

નડિયાદ ખાતે શ્રમિકો માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો ખેડા જિલ્લામાં પ્રાયોગિક પ્રારંભ કરવામાં આવ્યો

Charotar Sandesh