Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પ્રજાપત્તાક દિને આણંદના એએસઆઈ હિતેશભાઈ ચૌધરીને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાશે

ASI હિતેશભાઈ ચૌધરી

ASI હિતેશભાઈ ચૌધરીએ ર૧ વર્ષથી નોકરીમાં અત્યાર સુધી ૫૨૧ જેટલા ઈનામ પ્રાપ્ત કર્યા

આણંદ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે જેમાં ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ ગુજરાતના ૧૪ પોલીસકર્મીઓમાંથી આણંદના એએસઆઈ હિતેશભાઈ ચૌધરીનું પણ નામ આવતા પોલીસબેડામાં ખુશીનો માહોલ છે.

૨૬ જાન્યુઆરી પ્રજાપત્તાક દિને ગુજરાતના બે પોલિસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે, રાષ્ટ્રપતિ મેડલ માટે એડીજીપી અનુપમસિંહ ગેહલોત, અને એટીએસના ડીએસપી કે.કે.પટેલને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે.

Other News : ગુજરાતના નવા અધિક મુખ્ય સચિવ તરીકે આઈએએસ રાજકુમારની નિમણૂક

Related posts

કોરોનાનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવો અને ઝડપથી નિદાન મેળવો : જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ

Charotar Sandesh

સાંસદ મિતેશભાઈ પટેલની રજુઆત બાદ આણંદ-ખંભાત વચ્ચે મેમુના રૂટ વધારાયા

Charotar Sandesh

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે વિરસદ ખાતે ‘કિસાન સન્માન દિવસ’ કાર્યક્રમ યોજાયેલ

Charotar Sandesh