Charotar Sandesh
ઈન્ડિયા

ગેંગસ્ટર અતીકની હત્યા બાદ પ્રયાગરાજમાં કલમ ૧૪૪ લાગુ : પીએસી અને આરપીએફ ફોર્સ મોકલાઈ

ગેંગસ્ટર અતીક

માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈની હત્યા બાદ આરોપીઓને હાથ ઉંચા કરી સરેન્ડર કર્યું, વિડીયો વાયરલ

અતીક અહેમદ અને અશરફની હત્યા કરનારા ત્રણ હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી લીધી

યુપીના ગેંગસ્ટર અતીક અહેમદનો કાળો ઈતિહાસ ભૂંસાયો : બે દિવસ બાદ અતીક અહેમદની હત્યા

ક્રાઈમની દુનિયામાં ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અસદ અને ગુલામના એન્કાઉન્ટરના બે દિવસ બાદ અતીક અહેમદને પણ ઠાર કરાયા છે, ગેંગસ્ટર અતીક અહેમદ અને અશરફને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેમનું મોત નિપજાવવામાં આવેલ, ઘટના કેમેરામાં કેદ થવા પામેલ હતી.

રાત્રે મેડિકલ કોલેજની બહાર ૩ લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા અને અતિક અને તેના ભાઈ અશરફ પર ગોળીઓ વરસાવી હત્યા નિપજાવેલ, અતીક અને અશરફને ગોળી મારનાર ત્રણેય હુમલાખોરોએ તાત્કાલિક સરેન્ડર કરી દીધેલ હતું.

Other News : માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈની હત્યા બાદ આરોપીઓને હાથ ઉંચા કરી સરેન્ડર કર્યું, વિડીયો વાયરલ

Related posts

આસામમાં પૂરની સ્થિતિ ખુબ જ ગંભીર, ૧૩ લાખ લોકો પ્રભાવિત…

Charotar Sandesh

માત્ર પ્રથમ પત્નીને જ પતિના પૈસા પર દાવો કરવાનો અધિકાર : બૉમ્બે હાઈકોર્ટ

Charotar Sandesh

રાહુલની બ્રિટિશ નાગરિકતા પર હોમ મિનિસ્ટ્રીએ માગ્યો જવાબ, કોંગ્રેસે આપ્યો જવાબ

Charotar Sandesh