આણંદના નવા બસ સ્ટેન્ડને આધુનિક સુવિધાયુક્ત બનાવાશે : ધારાસભ્ય યોગેશ પટેલના પ્રયત્નોથી સરકારનો નિર્ણય
આણંદમાં અધ્યતન નવુ બસ પોર્ટ બનશે : રોજના ૨૦૦૦૦ મુસાફરોને રાહત ધારાસભ્ય યોગેશ પટેલ બાપજીએ વાહન વ્યવહાર મંત્રીને પત્રથી જાણ કરતા સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય...