Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

રાજ્યમાં ૪ દિવસ મેઘની આગાહી : આ શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે

અતિભારે વરસાદ

રાજ્યમાં ચોમાસું જામ્યું છે, ત્યારે ઘણા શહેરોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે

દક્ષીણ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં તાપી, વલસાડ, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ જાહેર

ર જુલાઈથી પ જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા વરસશે

છેલ્લા ર૪ કલાકમાં ૯ તાલુકામાં ૬ ઈંચ કરતા વધુ વરસાદ, ૪૪ તાલુકાઓમાં ૩ ઈંચ, જ્યારે ૧૩૫ તાલુકાઓમાં ૧ ઈંચ જેટલો વરસાદ રહ્યો છે

રાજ્યમાં છેલ્લા બે દિવસથી સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવેલ છે કે, જુલાઈમાં પ જુલાઈ સુધી વરસાદ રહેશે જ્યારે ૮ જુલાઈથી ૧ર જુલાઈ દરમિયાન રાજ્યમાં ઘણા શહેરોમાં પવન સાથે વરસાદ વરસશે. જે બાદ ૨૩ ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે.

Other News : આણંદમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ : ચારેક જગ્યાએ પશુના કપાયેલ માસ-મટનના ટુંકડા મળતા ચકચાર

Related posts

પક્ષપલટાની અને રૂપિયાની લાલચ આપવાની નીતિને જનતાએ બ્રેક લગાવી : અમિત ચાવડા

Charotar Sandesh

ગુજરાતમાં ૧૨ લાખ શિક્ષકોની નોકરી પર લટકતી તલવાર…

Charotar Sandesh

એક વર્ષ સુધી પીવાના પાણીની તકલીફ નહીં પડે : નીતિન પટેલ

Charotar Sandesh