Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમારે રેલી યોજી ફોર્મ ભર્યું

કોંગ્રેસના ઉમેદવાર

વલાસણ ગામે આવેલ મેલડી માતાના મંદિરે દર્શન કરીને આશીર્વાદ લઈ પોતાનું ઉમેદવારીપત્ર રજુ કર્યુ

આણંદ : બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમારે આજે સવારે વલાસણ ગામે આવેલ મેલડી માતાના મંદિરે દર્શન કરીને આશીર્વાદ લઈ રેલી સ્વરૂપે આણંદની કલેક્ટર કચેરીએ પહોચીને પોતાનું ઉમેદવારીપત્ર રજુ કર્યુ હતુ.

વલાસણથી નીકળેલી બાઈક રેલી કરમસદ, વિધાનગર, વિધાનગર રોડ, ટાઉનહોલ, મહારાણા પ્રતાપની પ્રતિમા, ભાથીજી મંદિર, લોટીયા ભાગોળ થઈને ગામડીવડ, સ્ટેશન રોડ, રેલ્વે ગોથી, અમૂલ ડેરી રોડ થઇને ગણેશ ચોકડી ઉપર પહોંચી હતી. જ્યાંથી કાંતિભાઈ સોઢા પરમાર કોંગી અગ્રણીઓ પુનમભાઈ પરમાર, એમ.G, ગુજરાતી, ઐયુબભાઈ હીરા (બોલા)સાથે ક્લેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતુ.

Other News : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચુંટણી પ્રચાર અંતર્ગત આણંદ વિધાનસભા બેઠકમાં જાહેર સભા યોજી

Related posts

નાપાડ-તળપદ ગામ ખાતે ‘સેવા સપ્તાહ’ના ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

Charotar Sandesh

કોંગ્રેસ પક્ષથી નારાજ ખંભાતના ધારાસભ્ય હવે પુનઃ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ

Charotar Sandesh

આણંદમાં કોરોનાના નામે લોકો પાસેથી પૈસા પડાવતો નિવૃત પોલીસ ASI ઝડપાયો…

Charotar Sandesh