Charotar Sandesh
ઈન્ડિયા

ધ ગ્રેટ ખલી તરીકે મશહૂર દિલીપ રાણા ભાજપમાં જોડાયા : WWE રેસલિંગ બાદ રાજનીતિમાં ઝૂકાવ્યું

ધ ગ્રેટ ખલી

ન્યુ દિલ્હી : પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓની વચ્ચે ભાજપ પાર્ટી દ્વારા મશહૂર લોકોને પાર્ટીમાં જોડાવા આહવાન કરવામા આવી રહ્યું છે, ત્યારે આજે દેશનું નામ રોશન કરનાર ખેલાડીનો સાથ મળ્યો છે.

ધ ગ્રેટ ખલી તરીકે મશહૂર દિલિપ રાણા દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે

ધ ગ્રેટ ખલી પંજાબ પોલીસમાં રહી ચૂક્યા છે, જે બાદ હવે રાજકારણમાં જોડાતાં પંજાબમાં ભાજપ પાર્ટીને ફાયદો થઇ શકે છે. જો કે ધ ગ્રેટ ખલી મૂળ હિમાચલ પ્રદેશની છે. પરંતુ તે જલંધરમાં કોન્ટિનેન્ટલ રેસલિંગ એકેડમી ચલાવે છે. આ એકેડમીમાં ખલી યુવાનોને કુસ્તીની તરકીબો શીખવે છે.

Other News : કોરોના મૃતક પરિવારજનોને ૪ લાખનું વળતર માટે કોંગ્રેસની પદયાત્રા યોજાઈ

Related posts

અયોધ્યા રામ મંદિરના લાઈવ દર્શન નામે છેતરપિંડી : વોટ્‌સએપ પર આ લિંક આવે તો થઈ જાઓ સાવધાન

Charotar Sandesh

‘એવેન્જર્સ એન્ડગેમ’એ બે અબજ ડાલર્સની કમાણી કરી

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરમાં ૭ આતંકવાદીઓનો સફાયો, ટોપ કમાન્ડર ઈમ્તિયાજ પણ ઢેર…

Charotar Sandesh