Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

હોળી પર્વ નિમિત્તે નાવલી કન્યા શાળા રિસોર્સ રૂમ ખાતે દિવ્યાંગ રંગોત્સવ ઉજવણી કરવામાં આવી

નાવલી રિસોર્સ

Anand : તારીખ ૦૬/૦૩/૨૦૨૩ ના નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૦ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થી બાળકો અને તેમના વાલી સાથે હોળી પર્વ નિમિતે દિવ્યાંગ રંગોત્સવ ઉજવણી કરવામાં આવી, જેમાં શ્રી બંટીભાઈ (ગાયત્રી ફટાકડા) જેમણે બાળકો ને પિચકારી રંગબેરંગી કલર બલૂન આપવામાં આવ્યા તેમજ આકાશ ભાઈ અને શૈલેશ ભાઈ બાળકો ને ધાણી ખજૂર પફ નાસ્તામાં આપવામાં આવ્યું.

બાળકો હોળી રમી ને ખૂબ આનંદ કર્યો અનેરો આનંદ બાળકો માં જોવા મળ્યો આ કાર્યક્રમ ને સફળ બનાવા શ્રી મિતેશ પારેખ સાહેબ હિતેશ ભાઈ,નયના બેન ઉપસ્થિત રહ્યા હતા.

Other News : ડાકોર ખાતે હોળીની પુનમના આગલા બે દિવસે માનવ મહેરામણ ઉમટયુ

Related posts

દિવાળી પર્વ પર રાજયભરના મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા…

Charotar Sandesh

આજે વિદ્યાનગર ઈસ્કોન મંદિરમાંથી રથયાત્રા નિકળશે : શહેરમાં બપોરના ૧૨ થી ૮ સુધી કર્ફ્યુ

Charotar Sandesh

વિદ્યાનગર સહિત ૯ નગરપાલિકાઓમાં બનશે આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ : મહત્વનો નિર્ણય…

Charotar Sandesh