Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદમાં વાહન ચેકિંગ દરમ્યાન પોલીસ સામે રોફ જમાવી ધાક-ધમકી આપનાર બે શખ્સોની અટકાયત કરાઈ

વાહન ચેકિંગ

અમારી બીએમડબલ્યુ કાર કેમ રોકી ? મારે ડીજી-આઈજી સાથે સંબંધ છે તેમ કહી પોલીસને ધાક-ધમકી આપનાર બે શખ્સો સામે કાર્યવાહી

આણંદ : શહેરમાં ઠેર-ઠેર મુખ્ય રસ્તાઓ ઉપર શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ, જે દરમ્યાન લાંભવેલ ટી પોઈન્ટ પાસે ચેકિંગ દરમ્યાન એક કારને રોકતાં તેમાં સવાર બે શખ્સોએ ફરજ ઉપર રહેલ પોલીસ કોન્સ્ટેબલ સમીરખાનને ધામ ધમકી આપતાં જણાવેલ કે, મારી કાર કેમ રોકી ? મારે ડીજી-આઈજી રાજકારણીઓ સાથે સંબંધ છે કહી ધામ-ધમકી આપેલ. જે બાદ આણંદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી ધમકી આપનાર બે શખ્સોને ઝડપી પાડી કડક કાર્યવાહી હાથ ધરેલ છે.

Other News : આણંદમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી મારુતિ યજ્ઞ સાથે કરાઈ

Related posts

બીઆરસી ભવન વઘાસી ખાતે શ્રી સાઈ સ્તુતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી

Charotar Sandesh

વાવાઝોડાની અસરને ધ્યાને લઈ ખંભાત તાલુકામાં એન.ડી.આર.એફ.ની ટીમો ઉતારાઈ…

Charotar Sandesh

કોંગ્રેસ પક્ષનો સાથ છોડનાર ખંભાતના ધારાસભ્યે આક્ષેપો સાથે મીડિયા સમક્ષ કહી આ વાત, જુઓ

Charotar Sandesh