Charotar Sandesh
ગુજરાત

૧૦૦ વર્ષની વયે નિધન માતૃશ્રી હીરાબાની વિદાય : અંતિમસંસ્કાર ગાંધીનગરમાં થશે

માતૃશ્રી હીરાબા

સ્મશાન સુધીના આવવા-જવાના રસ્તા બંધ કરાયા : પીએમ મોદી રાયસણ પંકજભાઈના ઘરે પહોંચ્યા

મોદી ટિ્‌વટ કરી કહ્યું- એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

પીએમ નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું ૧૦૦ વર્ષની વયે નિધન થયું છે. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થશે. તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી ૮.૩૦ વાગ્યા થશે અને સેક્ટર-૩૦ના સ્મશાન ખાતે પહોંચશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું – એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

Other News : પઠાણ ફિલ્મ બાદ હવે ગુજરાતી ફિલ્મ ‘તખુભાની તલવાર’નો કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો

Related posts

કોરોનાનો કહેર : રાજસ્થાને ફરી એકવાર ગુજરાતને જોડતી તમામ બોર્ડર સીલ કરી…

Charotar Sandesh

ખેડૂતો અને પ્રજાને પાણી આપવાની સરકારની દાનત નથીઃ શંકરસિંહ વાઘેલા

Charotar Sandesh

રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ : આ શહેરોમાં ૩ દિવસ અતિભારે વરસાદની આગાહી કરાઈ

Charotar Sandesh