Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આગની ઘટના : ફાયરબ્રિગેડ ટીમે આગની કાબુમાં લીધી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

બેંકમાં રહેલ ઈલેક્ટ્રોનિક વસ્તુઓને ભારે નુકશાન : કેટલાક કાગળો-ડોક્યુમેન્ટ્‌સ બડીને ખાખ થયા

આણંદ : શહેરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા મુખ્ય બ્રાંન્ચમાં આગની ઘટના બનવા પામી છે, જેને લઈ અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડ ટીમને કરાતાં જવાનોએ આગની કાબુમાં લીધી હતી.

આ ઘટનામાં આગના દ્રશ્યોથી જોઈ શકાય છે કે, ઈલેક્ટ્રોનિક વસ્તુઓને ભારે નુકશાન પહોંચ્યું છે, આ સાથે કેટલાક જરૂરી કાગળો, ડોક્યુમેન્ટ્‌સ પણ બડીને ખાખ થયા છે. આ બનાવ બાદ બેંક કર્મચારીઓ દ્વારા આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Other News : પોલીસ કર્મચારી કે ટીઆરબી જવાન લાંચની માંગણી કરે તો ૧૦૬૪ નંબર ઉપર ડાયલ કરો : આણંદ પોલીસ અધિક્ષક

Related posts

આણંદ જિલ્લા ક્ષત્રિય સેના દ્વારા લોટિયા ભાગોળ ખાતે મહારાણા પ્રતાપની પંચ ધાતુની પ્રતિમાનુું અનાવરણ કરાયું

Charotar Sandesh

ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોમાં હવે લાયસન્‍સના ફોર્મ ઓનલાઇન ફી ચુકવી ભરી શકાશે : એજન્‍ટોની મનમાનીને બ્રેક

Charotar Sandesh

આગામી તહેવાર રામનવમીને ધ્યાને લઈ ખંભાતમાં રથયાત્રા રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ હાથ ધરાયું

Charotar Sandesh