Charotar Sandesh
ગુજરાત

ગુજરાત અને હિમાલચ પ્રદેશ વિધાનસભા ચૂંટણી જાહેર થવાની શક્યતા : ઈલેક્શન કમિશનની આજે પ્રેસ કોન્ફરન્સ

વિધાનસભાની ચુંટણી

ગાંધીનગર : આગામી વિધાનસભાની ચુંટણીઓને લઈ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે, ત્યારે આજે ઈલેક્શન કમિશને (election commission) બપોરે ૩ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવાઈ છે, જેને લઈ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચુંટણીઓની તારીખો જાહેર થાય તેવી શક્યતા છે.

આ વખતે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે, જેને લઈ ત્રણેય પાર્ટીઓ પોતાના કાર્યકરો સાથે સભા યોજી સુચના-માર્ગદર્શન આપી રહ્યા છે

Other News : સરદાર રાજમાર્ગ પર સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાડુરંગ આઠવલે ચોકનું લોકાર્પણ થયું

Related posts

રાજ્યમાં દિવાળીની રાત્રે આગની ૪ ઘટનાઓ, લાખોનું નુકશાની…

Charotar Sandesh

ગુજરાતમાં કોરોના શબ્દ ૭૦ કરોડ અને સુરતમાં ૯.૫૦ કરોડ વખત ઈન્ટરનેટમાં સર્ચ થયો…

Charotar Sandesh

ધોરણ ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર કરાશે અને ધોરણ ૧૦નું આ તારિખે આવશે, જુઓ

Charotar Sandesh