Charotar Sandesh
ગુજરાત

કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત ATSએ વધુ ૩ આરોપીઓની ધરપકડ કરી, હત્યારાને મદદ કરી હતી

કિશન ભરવાડ

અમદાવાદ : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં તપાસ ગુજરાત ATSને સોંપાઈ છે, ત્યારે એક બાદ એક આરોપીઓની અટકાયત કરવામાં આવી રહી છે, આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં બે મૌલાના સહિત કુલ ૧૦ લોકોની ધરપકડ થઈ છે.

આજે ઝડપાયેલા આરોપીઓમાંથી બે આરોપીઓએ કિશનના હત્યારા શબ્બીરને હથિયાર આપવામાં મદદ કરી હતી જ્યારે એકે ભાગવામાં મદદ કરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, કિશન ભરવાડ મર્ડર કેસમાં આ પહેલા શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા, અજીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતા મળીને કુલ ૭ લોકોની ધરપકડ થઈ ચૂકી હતી.

Other News : સાયબર ક્રાઇમ : આણંદમાં પતિએ જ અંગતપળોનો વિડીયો વાઈરલ કરવાની પત્નીને ધમકી આપી

Related posts

ગુજરાતમાં ગરમીનો કાળઝાળ ગરમી પડી રહી છ

Charotar Sandesh

પટેલ સરકારના મંત્રીઓ આજથી સમગ્ર ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા યોજશે

Charotar Sandesh

લોકડાઉનમાં પણ ખેડૂતોએ પાસ લેવાની જરૂર નથી : અશ્વિનીકુમાર

Charotar Sandesh