Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ જિલ્લામાં પોલીસ વિભાગ અને ચાઈલ્ડ લાઈનના સહયોગથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન ૪૭ બાળલગ્નો અટકાવાયા

બાળલગ્નો

આણંદ : જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા બાળસુરક્ષા એકમ, આણંદ દ્વારા Police Department અને Child Line (૧૦૯૮)ના સહયોગથી એપ્રિલ થી જુન ૨૦૨૩ એમ છેલ્લા 3 માસ દરમિયાન આણંદ જિલ્લામાં 47 બાળલગ્નો (Child Marraige) અટકાવવામાં આવ્યા છે.

એપ્રિલ થી જુન દરમિયાન જિલ્લામાં લગ્નની સિઝન હોવાથી મોટા પ્રમાણમાં લગ્નો થતા હોય છે

જેમાં બાળલગ્નો થવાની સંભાવના રહેલી હોય, જેને ધ્યાને લઈ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી R.R. Desai દ્વારા જિલ્લા બાળસુરક્ષા એકમ, પોલીસ વિભાગ, Child Line (૧૦૯૮) સાથે સંકલન કરી જિલ્લાના વિવિધ સ્થળોએ તપાસ કરીને કુલ ૪૭ બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા.

Other News : અમેરિકા રંગાયુ ભારતના રંગે : દિવાળીએ તમામ સ્કુલોમાં રજા અંગે મેયરે લીધો આ નિર્ણય

Related posts

આણંદ ગ્રામ્ય પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી ૭.૧૧ લાખનો વિદેશી દારૂના ઝડપી લીધો…

Charotar Sandesh

બીઆરસી ભવન વઘાસી ખાતે શ્રી સાઈ સ્તુતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી

Charotar Sandesh

ગૃહિણીઓને પડતાં પર પાટુ… શાકભાજીની સાથે કઠોળના ભાવ પણ વધ્યા…

Charotar Sandesh