Charotar Sandesh
ગુજરાત ચરોતર શૈક્ષણિક સમાચાર

રાજ્યના ખેડા-આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં આજે તારીખ ૧૬ જૂને તમામ શાળાઓ બંધ રાખવા સુચના

શાળાઓ બંધ

બીપરજોય વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને રાખી આવતીકાલે તા. ૧૬ જૂને શાળાઓ બંધ રાખવા સુચના

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ સરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ/ખાનગી પ્રાથમિક શાળાઓને સુચના અપાઈ

સ્થાનિક હવામાનની આગાહી મુજબ “બિપરોય” વાવાઝોડાની સંભવિત અસરોથી બાળકોની સલામતીને જોખમ ઉભું ન થાય તે ધ્યાનમાં લઈ આવતી કાલે તા. ૧૬/૦૬/૨૦૨૩ ને વારના રોજ જિલ્લાની તમામ સરકારી/ ગ્રાન્ટ-ઈન-એઈડ/ ખાનગી પ્રાથમિક શાળાઓ બંધ રાખવા તાત્કાલિક પત્ર જારી કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે.

Other News : બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત : સહાય માટે સંપર્ક કરવા અનુરોધ

Related posts

હોટલના માલિક પર છરીના ૨૫ ઘા ઝીંકી ૪ હુમલાખોર ફરાર

Charotar Sandesh

લોકડાઉનમાં બબાલ : ઉમરેઠમાં ઘરની મહિલાઓ સામે જોવા બાબતે ઠપકો આપતા ધારિયાથી હુમલો…

Charotar Sandesh

આણંદમાં નવનિર્મિત પ્રમુખ સ્‍વામી અર્બન કોમ્‍યુનિટી હોલનું સી.આર.પાટીલના હસ્‍તે લોકાર્પણ થશે

Charotar Sandesh