આણંદ : આગામી તહેવાર રામનવમી અને રમઝાન માસને ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલિસ તંત્ર એલર્ટ મોડ ઉપર છે.
આજે ખંભાત શહેરમાં યોજાનાર રથયાત્રા (Khambhat Rathyatra) ના રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ હતું
આ સાથે ASP અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ખંભાતમાં રથયાત્રા (Khambhat Rathyatra) ના રૂટ ઉપર સઘન બંદોબસ્ત ગોઠવી ફૂટ પેટ્રોલીંગ યોજવામાં આવેલ હતી, જેથી તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
Other News : આણંદ જિલ્લામાં આજે વધુ બે કોરોના પોઝીટીવ કેસ : જુઓ કુલ એક્ટિવ કેસ કેટલા ?