Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આંકલાવ વિધાનસભા કોગ્રેસ ધ્વારા મારું બુથ,મારું ગૌરવ સભ્ય નોંધણી અભિયાન બેઠક યોજાઈ

આંકલાવ વિધાનસભા

આણંદ : આંકલાવ વિધાનસભા કોગ્રેસ પરિવાર ધ્વારા આંકલાવ ખાતે કેશવપુરામા કોગ્રેસ સભ્ય નોંધણી ઝુંબેશ અભિયાન હેઠળ મારું બુથ,મારું ગૌરવ અંતર્ગત બેઠક યોજાઈ.

આજે અમિતભાઇ ચાવડા (ધારાસભ્ય અને પૂ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ) તથા કાંન્તીભાઈ સોઢા પરમાર (ધારાસભ્ય આણંદ), આકલાવ વિધાનસભા કોંગ્રેસ પ્રભારી ભીખાભાઇ રબારી, જીલ્લા કોગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, પૂ.જીલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મહિડા, આણંદ તાલુકા કોગ્રેસ પ્રમુખ યશપાલસિહ તથા આકલાવ તાલુકા કોગ્રેસ સમિતિ ના પ્રમુખ મહેન્દ્રસિંહ સહીત જીલ્લા/તાલુકા પંચાયત સભ્યો, સરપંચઓ, કોગ્રેસના જનમિત્રો, સંયોજકઓ સહીત કોગ્રેસના કાર્યકરો આગેવાનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

Other News : સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈ તડામાર તૈયારી : પોલીસ તંત્ર સજ્જ

Related posts

આણંદ : વિવાદિત ડોક્ટરે મિડીયા કવરેજ કરવા ગયેલ પત્રકારનો કેમેરો તોડી પાડી દાદાગીરી કરી..!

Charotar Sandesh

આણંદ સહિત મધ્ય ગુજરાતના સાત જિલ્લાના પ્રિન્ટ-ઈલે.મીડિયાના પત્રકારો વેબિનારમાં જોડાયા…

Charotar Sandesh

સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અયોધ્યામાં અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો આરંભ

Charotar Sandesh