Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના આ ૬ જિલ્લામાં રેડ એલર્ટ, ૮માં ઓરેન્જ એલર્ટ : હવામાન વિભાગે આગાહી કરી

ઓરેન્જ એલર્ટ

દિવસમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે

નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, વડોદરામાં ઓરેન્જ અલર્ટ

અમદાવાદ : રાજ્યમાં ફરી વરસાદને લઈ હવામાન વિભાગે (weather department) આગાહી કરી છે. આગામી ૫ દિવસ અતિભારે વરસાદ (rain) ની આગાહી કરાઈ છે. જેમાં આગામી ૨૪ કલાક વરસાદ (rain) નું જોર યથાવત રહેશે. તેમજ નવસારી, જામનગર, કચ્છમાં Orrange Alert જાહેર કરાયું છે. સારી બાબત એ છે કે બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આજે પણ રાજ્યમાં Red અને Orange અલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી દિવસમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, દ્વારકા, ભાવનગર, Valsad, દમણ અને, Dadra Nagar Haveli માં રેડ Alert જાહેર કરાયું છે. આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.આ ઉપરાંત નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ,વડોદરામાં Orange alert, અમદાવાદમાં પણ ભારે વરસાદ રહેશે.

રાજ્યમાં મેઘરાજા કહેર મચાવી રહ્યાં છે, જ્યાં રાજ્યના અનેક જિલ્લાઓમાં તબાહી જોવા મળી છે

આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ મોન્સૂન ટર્ફ ડીસા ઉપર હોવાથી વરસાદ રહેશે. આવતી કાલે મહેસાણા, Banaskantha, સાબરકાંઠા, Dwarka અને પોરબંદરમાં Orange Alert, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, Aravalli, નવસારી વલસાડ અને Junagadh અને ગીર સોમનાથમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

Other News : બાળકો, સગીરો દ્વારા થતા જોખમી સ્ટંટ માટે તેમના માતાપિતા અને પરિવાર સામે પણ કાર્યવાહી કરાશે : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

Related posts

સરકાર સીસીસી,સીસીસી+ પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ આપશે…

Charotar Sandesh

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવાની શક્યતા નહિવત્‌ : સરકાર

Charotar Sandesh

રાજકોટ : ફેક્ટરીમાં નેપ્થાના જથ્થામાં ભીષણ આગ, ૪ જવાન સહિત ૭ દાઝ્યા…

Charotar Sandesh