Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

બોરીયાવી નગરપાલિકા દ્વારા ૧૨૦ થી ઓછા માઇક્રોન ધરાવતા પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત

૧૨૦ માઇક્રોન

આણંદ : બોરીયાવી નગરપાલિકા વિસ્તારમાં સતત ત્રણ દિવસ સુધી નાના મોટા વેપારીઓની દુકાનો ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવતા ૧૨૦ માઇક્રોન થી ઓછા માઈક્રોન ધરાવતા પ્લાસ્ટિકની થેલીઓ  ૧.૭૦૦ કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આવા વેપારીઓ પાસેથી રૂ. ૭૦૦/-  નો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું ચીફ ઓફિસર બોરીયાવી નગરપાલિકા દ્વારા જણાવાયું છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે આગળના દિવસો દરમિયાન પણ ૧૨૦ માઇક્રોન થી ઓછા માઇક્રોન ધરાવતા પ્લાસ્ટિકની થેલીઓ જે વેપારીઓ પાસેથી મળશે તેમને પાસે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને આ ઝુંબેશ સતત ચાલુ રહેશે.

Other News : આણંદ જિલ્લાના સરકારી દવાખાનાઓ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ચકાસણી સંબંધિ મોકડ્રીલ યોજાઈ

Related posts

અડાસના સામાજીક સેવક જયરાજભાઈના જન્મદિન નિમિત્તે આણંદ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો

Charotar Sandesh

આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના આજે વધુ એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું…

Charotar Sandesh

@આણંદ-ખેડા : બપોરના મુખ્ય સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૩-૦૮-૨૦૨૪

Charotar Sandesh