Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં પવનો સાથે કડકડતી ઠંડીની આગાહી : તાપમાન ઘટશે, ઠંડી વધશે, જુઓ વિગત

ઠંડા પવનો

અમદાવાદ : રાજ્યમાં આગામી ચાર દિવસ પવનો સાથે ઠંડીનું જોર વધશે અને તાપમાનના પારામાં ૧-ર ડિગ્રી ઘટશે. હાલ કોઈ માવઠાની આગાહી કરાઈ નથી.

ત્રણ દિવસ સુધી ૫ થી ૭ કિમી ઝડપે પવન ફુંકાવવાની સંભાવના છે

૧૦મી જાન્યુઆરી આસપાસ પુનઃ હળવા વાદળો રહેવાની વકી છે

બે દિવસથી મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ઠંડા પવનો સાથે ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે, આ ઠંડી પડવાથી શિયાળુ પાકને ફાયદો થશે, આ સાથે માનવજીવનમાં આરોગ્યને લઈ પણ ઠંડી ખૂબ જરૂરી છે, ત્યારે ઘણા જિલ્લામાં તાપમાનમાં ભારે ઘટાડો અને ઠંડીનું જોર વધ્યું છે.

Other News : આણંદ જિલ્લામાં વધુ ધ્વનિ સાથે લાઉડસ્પીકર તથા ડીજે સીસ્ટમના ઉપયોગ અંગે કલેક્ટરનું જાહેરનામું

Related posts

રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી, ૭મીથી ઠંડી વધશે…

Charotar Sandesh

જેઇઇ એડવાન્સમાં અમદાવાદનો હર્ષ શાહ ગુજરાતમાં પ્રથમ…

Charotar Sandesh

સચિન-હજીરા વચ્ચે ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માત, બંનેના ક્લીનર ઈજાગ્રસ્ત

Charotar Sandesh