Charotar Sandesh
ગુજરાત

ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, ૨૭ પીઆઇ અને ૩૪ PSIની બદલી

પોલીસ વિભાગ

ગાંધીનગર : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બદલીઓનો દોર શરૂ થયા છે. આજે ૨૭ PI પોલીસ ઈન્સ્પેક્ટર અને ૩૪ PSI પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી આદેશ છૂટ્યા છે. ડીજીપીના આદેશ બાદ તમામની બદલી કરાઈ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વિધાનસભા ચૂંટણીની સિઝન આવતા પહેલા ગુજરાતના પોલીસ વિભાગમાં બદલીની મોસમ જામી છે

ત્યારે એકી સાથે આજે ૨૭ PI અને ૩૪ PSIની બદલીના આદેશ આપવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. DGP આશિષ ભાટિયાએ આ બદલીના આદેશ આપ્યા છે.

(તસ્વીર : પ્રતિકાત્મક)

Other News : દારૂબંધી ? આણંદ ડિવીઝનમાં આવતા ૮ પોલીસ મથકોએ ઝડપેલ ૩.૨૮ કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

Related posts

ધ્વજવંદન વખતે વીજ કરંટથી બે વિદ્યાર્થીનાં કરુણ મોત…

Charotar Sandesh

સાબરમતી સેન્ટ્રલ જેલ બન્યું કોલ સેન્ટર… ૬ વર્ષમાં ૧૯૮ મોબાઇલ અને ૯૧ સીમકાર્ડ મળ્યા…

Charotar Sandesh

રાજ્યના ૪૩ તાલુકામાં વરસાદ, સૌથી વધુ ધ્રોલમાં ૪.૩૬ ઇંચ…

Charotar Sandesh