Charotar Sandesh
ઈન્ડિયા

ટૂંક સમયમાં ૧૦ રૂપિયા સુધી પેટ્રોલ – ડીઝલ સસ્તું થશે : ક્રૂડ ઓઇલની કિંમત ઘટી

પેટ્રોલ - ડીઝલ

નવીદિલ્હી : એપ્રિલ ૨૦૨૨ બાદ દેશમાં Petrol-Diesel ના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. પરંતુ ટૂંક સમયમાં આ આતુરતાનો અંત અવશે. સામાન્ય જનતાને જલદી જ રાહત મળી શકે છે.

પેટ્રોલ ડીઝલના ભાવ (price)માં ૫ થી ૧૦ સુધીનો ઘટાડો થઇ શકે છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ Oil ની કિંમત ઘટી રહી છે. ક્રૂડ Oilના ભાવ ઘટીને ૭૫ ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયા છે, પરંતુ ભારતમાં ઓઇલના ભાવમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. ટૂંક સમયમાં ખુશખબરી મળવાની છે.

Other News : પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ મોદી-RSSનો કાર્યક્રમ, હું ધર્મનો ફાયદો ઉઠાવવા માંગતો નથી : રાહુલ ગાંધી

Related posts

કેનેડામાં ઓમિક્રોન વાયરસના ૧૫ કેસ આવતા ભારતની ચિંતામાં વધારો

Charotar Sandesh

કેન્દ્રિય કેબિનેટમાં મંજુરી પ્રમાણે છોકરીઓના લગ્નની ઉંમર ૨૧ વર્ષ ગણાશે : કાયદામાં સુધારો લવાશે, જાણો

Charotar Sandesh

દેશમાં કોરોના સંક્રમિતોની સખ્યા ૮૪.૬૨ લાખને પાર : કુલ ૧.૨૫ લાખના મોત…

Charotar Sandesh