Charotar Sandesh
ઈન્ડિયા

ટામેટાના વધતા ભાવ વચ્ચે કેન્દ્રએ લીધો આ મોટો નિર્ણય, ગ્રાહકોને મળશે રાહત

ટામેટાં

ન્યુ દિલ્હી : કેન્દ્રએ નાફેડ, NCCFને મુખ્ય વપરાશ કેન્દ્રોમાં વિતરણ માટે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાંથી ટામેટાં ખરીદવાનો આદેશ આપેલ છે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર શુક્રવારથી Delhi-NCR ક્ષેત્રમાં ગ્રાહકોને સબસિડીવાળા ભાવે રિટેલ આઉટલેટ્‌સ દ્વારા ટામેટાંનું વિતરણ કરાશે.

ભારતના ઘણા ભાગોમાં Tomatoના ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયેલ છે, જથ્થાબંધ મંડીઓમાં પણ તેની કિંમત ૧૫૦ થી ૧૮૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે

બજારના જાણકારોના મતે છેલ્લા પખવાડિયામાં જ બજારમાં Tomatoના ભાવ ચાર ગણા અને કેટલીક જગ્યાએ તેનાથી પણ વધી ગયા છે.

Other News : તા. ૧૨ જૂલાઈના રોજ આણંદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

Related posts

કોરોના વિરુદ્ધની જંગમાં અન્ય દેશો કરતા ભારતની સ્થિતિ સારી : મોદી

Charotar Sandesh

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : મારા દીકરાને પણ જીવતો સળગાવી દો : આરોપીની માતા…

Charotar Sandesh

૩૭૦ કલમ નાબૂદ : કાશ્મીરમાં વધુ ૮૦૦૦ જવાન મોકલાયા…

Charotar Sandesh