Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત

આ આગાહી તો ડરાવશે : ગુજરાતમાં વરસાદી આફતની સંભાવના, આ તારીખોમાં વરસાદના વરતારા

ગુજરાતમાં વરસાદી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી : સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત ઘણા વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ જામ્યો
માવઠાના કારણે કેરી અને રવી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આગામી તારિખ ૧૪, ૧૫, ૧૬ માર્ચે વરસાદની સંભાવના વર્તાઈ છે, આ સાથે વાદળછાયુ વાતાવરણ રહેશે : અંબાલાલ પટેલ

રાજ્યમાં અલગ-અલગ શહેરો-જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ (rain) વરસતા હોળીના તહેવારના રંગમાં ભંગ પડ્યો હતો. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ (rain) વરસેલ, કેટલાક શહેરોમાં કરા અને ભારે પવન સાથે વરસાદ (rain) વરસતા અષાઢ મહિના જેવો માહોલ થયો છે.

રાજ્યમાં એક તરફ આકરી ગરમીની શરૂઆત થયેલ છે, તો પાટણના શંખેશ્વરમાં આજે બપોરના સમયે કરા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. પરંતુ કમોસમી વરસાદ (rain) ને લઈ ખેડૂતોના માથે આભ તૂટ્યું છે

Other News : રીક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા ભરેલ થેલાની ચોરી કરનાર બે આરોપીઓ ઝડપાયા

Related posts

કરણી સેના દ્વારા રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરાઈ

Charotar Sandesh

દારૂ-જુગારનાં અડ્ડાઓ પર પોલીસનાં દરોડા / પોલીસથી બચવા બુટલેગરોમાં મચી નાસભાગ…

Charotar Sandesh

રિક્ષાચાલકોને આત્મનિર્ભર યોજના હેઠળ લાભ આપવા રાજ્ય સરકારને HCનો આદેશ

Charotar Sandesh