Charotar Sandesh
ગુજરાત

વંદે ભારત ટ્રેન હવે આ રંગમાં પણ દેખાશે : રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે ટિ્‌વટર હેન્ડલ પર શેર કરી તસ્વીરો

વંદે ભારત ટ્રેન

નવા લુકમાં વંદે ભારત (vande bharat) કેસરી, સફેદ અને કાળા રંગના મિશ્રણમાં જોવા મળશે, અત્યારે આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનનો રંગ વાદળી અને સફેદ છે

વંદે ભારત એક્સપ્રેસ (vande bharat express) હવે નવા રંગરૂમમાં દેખાશે, આ બાબતે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશને તેની પ્રથમ ઝલક બતાવી હતી, તેમણે પોતાના ટિ્‌વટર હેન્ડલ પર નવી વંદે ભારત ટ્રેન (vande bharat express) ની કેટલીક તસવીરો શેર કરેલ હતી, નવા લુકમાં વંદે ભારત કેસરી, સફેદ અને કાળા રંગના મિશ્રણમાં જોવા મળશે.

અત્યારે આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનનો રંગ વાદળી-સફેદ છે, રેલવે મંત્રી ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી પહોંચ્યા હતા, રેલ્વે મંત્રી વૈષ્ણવે કહ્યું કે કેસરી રંગ ત્રિરંગાથી પ્રેરિત છે.

Other News : અમદાવાદ એરપોર્ટ પર કડવો અનુભવ : અમેરિકા જઈ રહેલી યુવતી સાથે ઈમિગ્રેશન ઓફિસરે કર્યો દુર્વ્યવહાર

Related posts

અલ્પેશના રાજીનામા બાદ હાઇકમાન્ડ હરકતમાં, પ્રદેશ કોંગ્રેસ પાસે રિપોર્ટ માંગ્યો કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી હટાવ્યા

Charotar Sandesh

અકસ્માત વખતે પીડિત વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાને બદલે તેમના ફોટો પાડનારા લોકો વિરુદ્ધ હવે પોલીસ કેસ થશે…

Charotar Sandesh

દુષ્કર્મીઓને ફાંસીના માંચડે લટકાવી શકાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે…

Charotar Sandesh