Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

અડાસ – રાજપૂત સમાજનું ગૌરવ : એસ.પી. યુનિવર્સિટીમાં ઉત્તીર્ણ થયા…

આણંદ : જિલ્લાના અડાસની પ્રાથમિક કન્યા શાળામાં ફરજ બજાવતા શિક્ષકશ્રી સુરેન્દ્રસિંહ ડી. રાજના સુપુત્રી ડૉ. ખૂશબુ ચાલુ વર્ષે એસ.પી. યુનિવર્સિટીમાંથી ફિઝીયોથેરાપી ફેકલ્ટીમાં ૬૫% સાથે ઉત્તીર્ણ થયા છે.

અડાસના રાજપૂત સમાજમાં અદ્વિતીય સિદ્ધ હાંસલ કરવા બદલ રાજપૂત સમાજ ગૌરવની લાગણી અનુભવે છે, તેણી પોતાના ક્ષેત્રમાં ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

  • Jignesh Patel, Anand

Related posts

મહોળેલ ગામના હિતેશકુમાર ચાવડાએ રાજીનીતિ શાસ્ત્ર વિષયમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી મહોળેલ ગામનું ગૌરવ વધાર્યું

Charotar Sandesh

આણંદ જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા પ્રશંસનીય કાર્ય કર્યું, જુઓ વિગતવાર

Charotar Sandesh

ભાજપ : ખેડા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

Charotar Sandesh