Charotar Sandesh
ટ્રેન્ડીંગ રમત સ્પોર્ટ્સ

૨૦ વર્ષનો ક્રિકેટર સમીર રિઝવી, જેને ધોનીની ટીમે ૮.૪૦ કરોડ જેટલી મોટી રકમમાં ખરીદ્યો

સમીર રિઝવી

Mumbai : દુબઇમાં IPL ૨૦૨૪ માટેનું મિની ઓક્શન યોજાઈ, કેકેઆરે IPL ઇતિહાસના તમામ રેકોર્ડ તોડીને ઓસ્ટ્રેલિયન Fast Bowler મિશેલ સ્ટાર્કને ૨૪.૭૫ કરોડમાં ખરીદી લીધો છે. આ બધાની વચ્ચે અનકેપ્ડ અને યુવા ખેલાડીઓ પર પણ બોલી લગાવાઇ રહી છે.

ધોનીની ટીમ CSK એ આ મિની ઓક્શનમાં યુવા ખેલાડી અને વિસ્ફોટક બેટ્‌સમેન સમીર રિઝવી પર મોટી બોલી લગાવી છે

૨૦ વર્ષનો સમીર રિઝવી IPL 2024ની Auction માં અમીર બન્યો હતો. Player સમીર રિઝવીને CSK ૮.૪૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો. સમીર ખૂબ જ વિસ્ફોટક બેટિંગ કરે છે. બધાની વચ્ચે તમામ ટીમોને ભારતીય ટીમના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, Hardik Pandya અને અક્ષર પટેલ જેવા Players ની જરૂર હતી. આ દરમિયાન અનકેપ્ડ Categoryમાં પણ કેટલાય એવા પ્રતિભાશાળી ઓલરાઉન્ડર છે. મેરઠના આવા જ એક Player Sameer Reezvi છે, જે જમણા હાથના બેટ્‌સમેન અને જમણા હાથનો ધાતક ઓફ સ્પિનર છે.

Other News : IPL Auction 2024 : મિશેલ સ્ટાર્ક IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, પેટ કમિન્સનો રેકોર્ડ તોડ્યો

Related posts

હું ક્રિકેટથી ખુશ, મારી રાજકારણમાં જોડાવાની કોઇ ઇચ્છા નથી : સૌરવ ગાંગુલી

Charotar Sandesh

ભારત-ચીન વચ્ચે સંઘર્ષની અસર હવે IPL ૨૦૨૦ પર પડે તેવી સંભાવના…

Charotar Sandesh

કેપ્ટન વિરાટ કોહલીના સ્થાને આરસીબી જગ્યા ભરશે : ઈરફાન પઠાણ

Charotar Sandesh