Charotar Sandesh
ગુજરાત

આજ સાંજથી પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડશે

વિધાનસભા ચૂંટણી

સુરત : ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ જાહેર થઈ છે, ત્યારથી રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદથી ચુંટણી પ્રચારો પુરજોશમાં ચાલી રહ્યા છે, હવે પ્રથમ તબક્કાની ચુંટણીના પ્રચાર પડઘમ આજે સાંજથી શાંત થઈ જશે.

૧ ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં સુરત, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ચુંટણીઓ યોજાનાર છે, જેમાં ત્રિપાંખિયા જંગ સાથે અન્ય રાજકીય પક્ષો પણ મેદાનમાં છે, ત્યારે આજ સાંજથી પ્રચાર પડઘર શાંત થઈ જશે.

ચુંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા બાઈક રેલી સહિત ડોર ટુ ડોર પ્રચારો યોજાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ચુંટણી માહોલ બરાબર ગરમાયો છે.

Other News : વડાપ્રધાન મોદી Back to Back ગુજરાતમાં : ત્રણ સભાઓ યોજી, કૉંગ્રેસ પર પ્રહાર કર્યા

Related posts

ધો.૧૦-૧૨ના રિપીટર વિદ્યાર્થીઓ માટે હજુ નિર્ણય નથી લેવાયો : શિક્ષણમંત્રી ચુડાસ્મા

Charotar Sandesh

શું રાત્રિ કર્ફ્‌યૂ હટશે કે રહેશે : આ વર્ષે પણ મંદિરોમાં નહીં ઊજવાય કૃષ્ણ જન્મોત્સવ

Charotar Sandesh

હું હજુ પણ ગુજરાત કોંગ્રેસનો અધ્યક્ષ છું : અમિત ચાવડાએ કેમ આપ્યું નિવેદન, જાણો

Charotar Sandesh