Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડોદ તાલુકા પંચાયત ગ્રાન્ટમાંથી વડોદ ગામની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા

વડોદ તાલુકા પંચાયત સભ્ય હેમલત્તાબેન દિલીપભાઈ મકવાણા ઉર્ફે સુરેશભાઈ ની સભ્ય ગ્રાન્ટ 15મું નાણાં પંચ તાલુકા કક્ષા21/22 ની ગ્રાન્ટ 3,50000(સાડા ત્રણ લાખ)માંથી વડોદ ગામ માં જુદી જુદી જગ્યા એ જયા ચોરી ના અનેક બનાવ થતા. અને હવે ભવિષ્ય માં કોઈ એવો બનાવ બને તો સહેલાઇ થી બનાવ નો ભેદ ઉકેલી શકાય તેમજ જાહેર જનતા ની મિલકત ની સલામતી રહે .

ગામ માં કોઈ અનિચ્છનિય બનાવ બને તેની ઉપર નજર રાખવા.આવતા જતા લોકો પર નજર રાખી શકાય. ગામ ની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવા માં આવ્યાં.

તેનું લોકાર્પણ આણંદ જીલ્લા પંચાયત ના પ્રમુખશ્રી હસમુખભાઈ ભાઈ પટેલ (ટીના ભાઈ)હસ્તે કરવામા આવ્યું તે કાર્યક્રમ માં પૂર્વ તાલુકા પંચાયત સભ્ય યોગેશ પટેલ, નટુભાઈ (ડોક્ટર) પૂર્વ સરપંચ સંજય મહિડા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા.

Other News : श्राद्ध कीसे कहते हैं ? पितृओके उद्देश्य

Related posts

નાપાડ-તળપદ ગામ ખાતે ‘સેવા સપ્તાહ’ના ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

Charotar Sandesh

સરાહનીય કાર્ય : ભરૂચ જિલ્લાના એક ગરીબ પરિવારની વ્હારે આવ્યું સર્વ સમાજ સેવા સંગઠન…

Charotar Sandesh

ગુજરાત રાજય માનવ અધિકાર આયોગે આણંદ જિલ્લા કલેક્ટરને નોટિસ ફટકારી…

Charotar Sandesh