Charotar Sandesh
Live News ગુજરાત

સાવધાન ! ગુજરાત પર મંડરાઇ રહ્યો છે વાવાઝોડાનો ખતરો

આગામી ૨૩ કે ૨૪ ઓક્ટોબરના રોજ દરિયામાં સિવિયર Cycloneનો ટ્રેક નક્કી થશે

Other News : ગગનયાન મિશન : પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ આજે ૨૧ ઓક્ટોબરે ભરી ઉડાણ

ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે, Weather Department અંબાબાલ પટેલે મોટી આગાહી કરાઈ હતી કે ગુજરાત પર Cycloneનો ખતરો મંડરાઇ રહ્યો છે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે ૨૨મી ઓક્ટોબરે વાવાઝોડાનું રૂપ ધારણ કરશે. ત્યારબાદ ૨૩ અને ૨૪મીના રોજ તે ભીષણ Cycloneમાં ફેરવાશે. તેમણે કહ્યું કે હાલમાં cyclone નો ટ્રેક યમન અને ઓમાન તરફનો છે. જોકે આગામી ૨૩ કે ૨૪ ઓક્ટોબરના રોજ દરિયામાં Cyvier Cyclone નો ટ્રેક નક્કી થશે.

વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન સાથે Rain ની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં ૨૨થી ૨૪ દરમિયાન વેલમાર્ક લો પ્રેશર ઉદભવશે. ૨૫-૨૬ તારીખે બંગાળના ઉપસાગરમાં Cyclone નું સ્વરૂપ ધારણ કરી શકે છે.

Related posts

ગૃહ મંત્રાલયની જાહેરાત : આ તારીખ સુધી દિવાળીના તહેવારમાં ટ્રાફિકના નિયમો તોડનારને દંડ નહિ થાય

Charotar Sandesh

દલિતોનો બહિષ્કાર નહીં ચલાવી લેવાય, સરકાર કડક પગલા લેશેઃ સીએમ રૂપાણી

Charotar Sandesh

સોશિયલ મિડીયામાં લોભામણી જાહેરાતથી છેતરાયો વેપારી : કાજૂની ખરીદી ૧૪.૫૦ લાખમાં પડી ! જુઓ વિગત

Charotar Sandesh