Charotar Sandesh
ગુજરાત

સામૂહિક બદલી : રાજ્યના એકસાથે ૨૦૬ નાયબ મામલતદારની બદલી, કહી ખુશી કહી ગમ, ઘણાને લાગ્યો ઝટકો

નાયબ મામલતદાર

રાજ્યના રેવન્યૂ વિભાગે રાજ્યના ૨૦૬ જેટલે નાયબ મામલતદારની સામૂહિક બદલીના આદેશ જાહેર

રાજ્ય સરકાર દ્વારા એકદમ ઝાટકો આપ્યો હોય તેમ ગુજરાતના ૨૦૬ જેટલા નાયબ મામલતદારની બદલી કરાઈ છે, જેમાં રેવન્યૂ વિભાગ દ્વારા મામલતદારોની બદલીના હુકમ અપાયા છે.

ગુજરાતના રેવન્યૂ વિભાગે રાજ્યના ૨૦૬ જેટલે નાયબ મામલતદારની સામૂહિક બદલીના આદેશ જાહેર કરેલ છે, મોટી સંખ્યામાં બદલીઓના કારણે તાલુકા કક્ષાના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.

Other News : આણંદ-નડીયાદની વચ્ચે એક્સપ્રેસ હાઈવે પર એસટી બસ અને MLA લખેલ કાર વચ્ચે અકસ્માત : રના મોત

Related posts

હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા અંગે અંતિમ નિર્ણય લેશે : ભરતસિંહ સોલંકી

Charotar Sandesh

રાજ્યમાં લોકડાઉન દરમિયાન ઘરેલું હિંસાના કેસામાં ૫૦ ટકાનો વધારો થયો…

Charotar Sandesh

વિજય નેહરાની બદલીને લઇને રાજકારણ ગરમાયું, કોંગ્રેસે ગણાવી મુર્ખામી…

Charotar Sandesh