Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પીએમ મોદી સમક્ષ રજૂઆત સમયે વિદ્યાનગર ન.પા.ના પૂર્વ પ્રમુખને સીઆર પાટીલે હાથ પકડીને ખેંચી લીધા !

પીએમ મોદી

ગુજરાતના પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ભરૂચના આમોદ ખાતે જનસભા સંબોધીને બપોરે ૧.ર૦ કલાકે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે જનવિશ્વાસ સંમેલનના સ્થળે આવી પહોંચ્યા હતા.

આણંદ જિલ્લાના વિદ્યાનગરના પૂર્વ નગરપાલિકા પ્રમુખ બાબા કાકાને હાથ પકડી PM મોદીથી દૂર કરવામાં આવ્યા હતા, વિદ્યાનગરમાં બાબા કાકાને ઓન સ્ટેજ સાઈડ કરાતા ઘણી ચર્ચાઓ ઉઠી છે, આનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે

Vedio Source : GSTV News Youtube Channel

આણંદમાં વડાપ્રધાન મોદીએ જનતાને સંબોધતા જણાવેલ કે, મારે તમને થોડા સતર્ક કરવા છે. આ વખતે કોંગ્રેસ પોતાની નવી ચાલ ચલાવી રહી હોય તેવું મને લાગી રહ્યું છે. આ કોંગ્રેસવાળા બોલતા નથી પરંતુ ઠંડી તાકાતથી ગામે-ગામ ગોઠવણો કરી રહ્યા છે. એમની જે જૂની ચાલાકીઓ છે.”

Other News : આણંદથી સૌપ્રથમ ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંકતા વડાપ્રધાન મોદી : કોંગ્રેસથી સતર્ક રહેવા જણાવ્યું

Related posts

આણંદ : સાર્વજનિક કે ખાનગી જગ્યા્ઓમાં ચૂંટણી પ્રચાર માટે જાહેરમાં લાઉડસ્પી‍કર વગાડવા પર નિયંત્રણ…

Charotar Sandesh

આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર અપીલ…

Charotar Sandesh

આણંદ જિલ્લાના સાતેય મતદાર વિભાગના ૨૪ ઉમેદવારોના કુલ મળી ૩૨ ઉમેદવારી પત્રો રદ થયા

Charotar Sandesh