Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના ૪૨ ગામોમાં આજે ઇદ-એ-મિલાદનો તહેવાર ૨૮મીએ ઉજવાશે પણ જુલૂસ નહીં નીકળે, લેવાયો આ નિર્ણય

ઈદે મિલાદ પર્વ

આણંદ શહેર સહિત જિલ્લામાં ૪૨ ગામોમાં મુસ્લિમ સમાજ દ્વારા ગણેશ વિસર્જન યાત્રાને લઈને ઇદ એ મિલાદનું ઝુલુસ શુક્રવારે કાઢશે. જયારે આણંદનાં વડોદ ગામમાં દરબાર સમાજનાં યુવકની હત્યાની દુઃખદ ધટનાને લઈને મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદનું ઝુલુસ મોકુફ રાખવાનો નિર્ણય કરી મુસ્લિમ સમાજ સાદગીપૂર્ણ રીતે ઈદે મિલાદ પર્વની ઉજવણી કરશે.

જિલ્લામાં દસ દસ દિવસનું મોંઘેરું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવ ગણેશજી આજે વિદાય લઈ રહયા છે, ત્યારે વિવિધ શહેરો અને ગામોમાં આજે ગણેશજીની વિસર્જન યાત્રા નીકળશે.

આજે હઝરત મહંમદ પયગમ્બર સાહેબનો જન્મ દિવસ હોઈ મુસ્લિમ બિરાદરો જશને ઇદ એ મિલાદુન્નબીનું ઝુલુસ કાઢશે

જિલ્લામાં આજે ૧૪ ગામોમાં ઇદ એ મિલાદનું ઝુલુસ નીકળશે, જ્યારે આણંદ શહેર સહિત જિલ્લામાં ૪૨ ગામોમાં મુસ્લિમ સમાજ દ્વારા ગણેશ વિસર્જન યાત્રાને લઈને ઇદ એ મિલાદનું ઝુલુસ શુક્રવારે કાઢશે. જયારે આણંદનાં વડોદ ગામમાં દરબાર સમાજનાં યુવકની હત્યાની દુઃખદ ધટનાને લઈને મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદનું ઝુલુસ મોકુફ રાખવાનો નિર્ણય કરી મુસ્લિમ સમાજ સાદગીપૂર્ણ રીતે ઈદે મિલાદ પર્વની ઉજવણી કરશે.

Other News : આણંદ-ખેડા-વડોદરા સહિત ગુજરાતમાં આગામી ૪ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Related posts

તાઉતે વાવાઝોડામાં અસરગ્રસ્તો વારે વડતાલ મંદિર : ૩૦૦૦ હજાર ફુડ પેકેટ તૈયાર કરાયા…

Charotar Sandesh

ખેડા શંકાસ્પદ મૃત્યુ કેસ : આયુર્વેદિક સિરપ કે બીજું કાંઈ ? પ યુવાનોના મોત મામલે પોલીસે કર્યા ખુલાસા

Charotar Sandesh

આણંદ : ચાઇનીઝ તુકકલ અને ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી ઉપયોગ કરવા-ઉડાવવા પર પ્રતિબંધ…

Charotar Sandesh