Charotar Sandesh
Devotional festivals ઈન્ડિયા

ગણેશ ચતુર્થી : આજે ગણપતિની સ્થાપના માટે બે શુભ મુર્હુત : આજે એ જ દુર્લભ સંયોગ, જુઓ વિગત

ગણેશ

આજથી દસ દિવસ સુધી શ્રદ્ધાભેર અને ઉત્સાહપૂર્વક ઠેર-ઠેર ગણેશજીનું સ્થાપન કરી પૂજા-અર્ચના કરવામાં આવશે, ત્યારે આજે ગણપતિની સ્થાપના માટે બે શુભ મુર્હુત છે, અને આજે મંગળવારે એ જ દુર્લભ સંયોગ છે, જે ગણેશજીના જન્મ સમયે યોજવામાં આવશે.

  • ઘરમાં સ્થાપન અને પૂજાનું મુહૂર્ત
    સવારે ૯.૩૦ થી ૧૧ વાગ્યા સુધી
    સવારે ૧૧.૨૫ થી બપોરે ૨ વાગ્યા સુધી
  • દુકાન, ઓફિસ અને ફેક્ટરીનાં મુહૂર્ત
    સવારે ૧૦ થી ૧૧.૨૫ સુધી
    બપોરે ૧૨થી ૧.૨૦ વાગ્યા સુધી

Other News : स्वस्तिक अत्यन्त प्राचीन काल से भारतीय संस्कृति में मंगल और शुभता का प्रतीक माना जाता रहा है।

Related posts

વર્ષ 2017ની સરખામણીએ ભાજપે બે વર્ષમાં સાત રાજ્યોમાંથી સત્તા ગુમાવી…

Charotar Sandesh

લૉકડાઉન બાદ ઉદ્યોગોને બેઠા કરવામાં ત્રણ મહિના લાગશે : ઉદ્યોગમંત્રી સૌરભ પટેલ

Charotar Sandesh

કોરોના સામે લડવા ગૂગલ ભારતને રૂ. ૧૩૫ કરોડ આપશે : સુંદર પિચાઈની જાહેરાત…

Charotar Sandesh